-
Generic Demo Mechanic Tool Kit, 108 Pieces, in a Carry Case with a Long Product Name₹5,499સ્ટોકમાં છેઉમેરો1
ખરીદી માર્ગદર્શિકા: હેન્ડ ટૂલ્સ
સારા હેન્ડ ટૂલ્સ વર્ષો ચાલે. જે સાઇઝ સૌથી વધુ વાપરો તે લો, એવી ગુણવત્તામાં કે નટ ગોળ ન થાય કે સરકે નહીં.
- પાના અને રેન્ચ: કોમ્બિનેશન પાના મોટા ભાગના નટ માટે; ઘણા બોલ્ટ હોય તો સોકેટ સેટ ઝડપી.
- પક્કડ અને કટર: પકડવા કોમ્બિનેશન પક્કડ, વાયર માટે સાઇડ કટર, સાંકડી જગ્યા માટે લોંગ-નોઝ.
- સ્ક્રૂડ્રાઇવર: વધુ વપરાતી સાઇઝમાં ફ્લેટ અને ફિલિપ્સ; ઇલેક્ટ્રિક કામ માટે ઇન્સ્યુલેટેડ.
- માપ: મેઝરિંગ ટેપ, સ્પિરિટ લેવલ, અને ચોક્કસ કામ માટે વર્નિયર કેલિપર.
ક્રોમ વેનેડિયમ સ્ટીલ ઘસારા અને કાટ સામે ટકે. બોક્સવાળી ટૂલ કિટ સાઇટ પર સેટ સાથે રાખે.
અમારી પાસેથી ખરીદી: રિટેલ કે હોલસેલ, કાણોદરમાં પિકઅપ કે આખા ભારતમાં ડિલિવરી, અને માંગ પર એક્સપોર્ટ. ભાવ અને સ્ટોક ચૂકવતા પહેલા WhatsApp પર કન્ફર્મ થાય છે.