ખરીદી માર્ગદર્શિકા: એન્કર અને બોલ્ટ
એન્કરની સાઇઝ અને ઊંડાઈ પ્રમાણે કાણું પાડો, ધૂળ સાફ કરો, અને ટાઇટ કરી ફિટ કરો. ભારે લોડ માટે મોટો વ્યાસ અને વધુ ઊંડાઈ જોઈએ. પેક પર લખેલી ડ્રિલ બિટ સાઇઝ વાપરો.
અમારી પાસેથી ખરીદી: રિટેલ કે હોલસેલ, કાણોદરમાં પિકઅપ કે આખા ભારતમાં ડિલિવરી, અને માંગ પર એક્સપોર્ટ. ભાવ અને સ્ટોક ચૂકવતા પહેલા WhatsApp પર કન્ફર્મ થાય છે.