ખરીદી માર્ગદર્શિકા: હાથમોજાં
સામાન્ય કામ માટે કોટન અને કોટેડ હાથમોજાં; પતરા અને કાચ માટે કટ-રેઝિસ્ટન્ટ; વેલ્ડિંગ માટે ચામડાનાં. પકડ માટે સાચી સાઇઝ લો.
અમારી પાસેથી ખરીદી: રિટેલ કે હોલસેલ, કાણોદરમાં પિકઅપ કે આખા ભારતમાં ડિલિવરી, અને માંગ પર એક્સપોર્ટ. ભાવ અને સ્ટોક ચૂકવતા પહેલા WhatsApp પર કન્ફર્મ થાય છે.