ખરીદી માર્ગદર્શિકા: એર કોમ્પ્રેસર
તમારા ટૂલને જોઈતી હવા (CFM કે લિટર પ્રતિ મિનિટ) અને ટાંકીની સાઇઝ તપાસો: મોટી ટાંકી સ્પ્રે પેઇન્ટ અને લાંબા ઉપયોગ માટે હવા સરખી રાખે. ઓઇલ-ફ્રી મોડેલમાં ઓછી દેખભાળ; ઓઇલવાળા ભારે કામમાં વધુ ચાલે. વાપર્યા પછી ટાંકી ખાલી કરો.
અમારી પાસેથી ખરીદી: રિટેલ કે હોલસેલ, કાણોદરમાં પિકઅપ કે આખા ભારતમાં ડિલિવરી, અને માંગ પર એક્સપોર્ટ. ભાવ અને સ્ટોક ચૂકવતા પહેલા WhatsApp પર કન્ફર્મ થાય છે.