ખરીદી માર્ગદર્શિકા: આર્મેચર અને ફિલ્ડ કોઇલ
બળવાની વાસ, ઓછો પાવર કે વધુ તણખા ઘણી વાર આર્મેચર કે ફિલ્ડની ખામી બતાવે. આ પાર્ટ્સ મોડેલ પ્રમાણે હોય: સાચો પાર્ટ કન્ફર્મ કરવા ટૂલની બ્રાન્ડ અને મોડેલ જણાવો.
અમારી પાસેથી ખરીદી: રિટેલ કે હોલસેલ, કાણોદરમાં પિકઅપ કે આખા ભારતમાં ડિલિવરી, અને માંગ પર એક્સપોર્ટ. ભાવ અને સ્ટોક ચૂકવતા પહેલા WhatsApp પર કન્ફર્મ થાય છે.